લાઈફ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે?

99.00

વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના લાઈફ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.

Category:

Description

આ પુસ્તકમાં અંગ્રેજીમાં લાઈફ એટલે કે જીવન પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. તમને એમ થશે કે જીવન તો આપણે જીવીએ જ છીએ, એમાં જાણવા કે શીખવા જેવું તે વળી શું હોય? વેલ, જીવન તો બ્રહ્માંડની જેમ અનંત છે અને વ્યક્તિએ પોતાના છેલ્લા શ્વાસ સુધી તેણે નિખારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પુસ્તક આ જ વાત શીખવે છે. બ્રાયન ટ્રેસી, સ્ટીફન કોવી, ઝીગ ઝીગ્લર જેવા જાણીતા લેખકો અહીં જીવનનાં નવા જ અર્થો આપે છે તથા કઈ રીતે આર્થિક, સામાજિક, કૌટુંબિક અને આધ્યાત્મિક સફળતા અને શાંતિ મેળવવી તે બાબતો જગતના આ ક્ષેત્રના શ્રેષ્ઠ લેખકો શીખવે છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “લાઈફ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે?”

Your email address will not be published. Required fields are marked *