માઇન્ડ પાવર પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે?

99.00

વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના માઇન્ડ પાવર પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.

Category:

Description

આ પુસ્તકમાં અંગ્રેજીમાં માઇન્ડ પાવર કે બ્રેઈન પાવર પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.

આપને બધા સંભાળતા આવીએ છીએ કે આપને આપણા માઈન્ડનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતા નથી પરંતુ સવાલ તો એ છે કે માઈન્ડનો મહત્ત્મ ઉપયોગ કરવા કરવું શું? કઈ રીતે માઈન્ડને કેળવવું? બ્રેઈન પાવર વધારવા શું કરવું? –આવા અનેક સવાલોના જવાબ અહીં આપને વિશ્વના આ ક્ષેત્રનાં ટોચના ૧૦ નિષ્ણાતો પાસેથી જાણવા મળશે. આમાંના મોટાભાગના નિષ્ણાતોએ બ્રેઇનના આભ્યાસ પાછળ પોતાની જિંદગી ખર્ચી નાખી છે, તેમનું જ્ઞાન આપને આ એકજ પુસ્તકમાંથી મળી રહેશે.

Reviews

There are no reviews yet.

Be the first to review “માઇન્ડ પાવર પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે?”

Your email address will not be published. Required fields are marked *