Description
આ પુસ્તકમાં અંગ્રેજીમાં મેનેજમેન્ટ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.
આ પુસ્તકમાં મેનેજમેન્ટ પરના પીટર એક ડ્રકરનાં કલાસિક માનતા પુસ્તકથી માંડીને ડિજિટલ યુગમાં મેનેજમેન્ટનું મહત્ત્વ અને ઉપયોગીતા સમજાવતા વિશ્વના આ વિષય પરના શ્રેષ્ઠ એવા ૧૦ પુસ્તકોનો સાર રજૂ કરવામાં આવ્યો છે. આધુનિક વ્યવસાય કે ઉદ્યોગ મેનેજમેન્ટ વગર અસ્તિત્વમાં જ ન આવ્યા હોય. મેનેજમેન્ટ વગર વિશ્વમાં આજે જે પ્રગતિ દેખાય છે તે થઇ ન હોત. મેનેજમેન્ટ માત્ર ધંધામાં જ નહીં જીવનનાં ડગલેને પગલે મહત્ત્વનું છે. આ પુસ્તકમાંથી આપ આપના વ્યવસાય, નોકરી કે જીવનનું મેનેજમેન્ટ બહેતરીન રીતે કરવા શું કરવું જોઈએ તે શીખી શકશો.
Reviews
There are no reviews yet.