Description
ઈ.સ. ૧૯૨૦માં નેટવર્ક માર્કેટિંગની શરૂઆત થઇ આને આજે વિશ્વની ટોચની નેટવર્ક માર્કેટિંગ કંપનીઓનો વાર્ષિક કારોબાર ૧૬૭ બિલિયન ડોલરનો છે. ૨૦૨૫ સુધીમાં આ આંકડો ૬૪૫ બિલિયન ડોલર સુધી પહોંચી જવાની ધારણા છે. ભારતમાં પણ લાખો લોકો નેટવર્ક માર્કેટિંગ સાથે જોડાયેલા છે. આ પુસ્તકમાં અંગ્રેજીમાં નેટવર્ક માર્કેટિંગ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. આ પુસ્તકમાં જે પુસ્તકોનો સાર આપવામાં આવ્યો છે તે તમામ પુસ્તકો નેટવર્ક માર્કેટિંગ ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે ધર્મગ્રંથ સમાન છે. આ પુસ્તકમાં તો એ તમામનો સાર સમાવાયો હોવાથી મલ્ટી લેવલ માર્કેટિંગ (MLM) ક્ષેત્રના લોકો માટે આ પુસ્તક અમૂલ્ય બની રહેશે.
Reviews
There are no reviews yet.