Description
ટેકનોલોજિનાં આગમન અને સ્ટાર્ટઅપનાં વધતા પ્રભાવથી ધંધાની પદ્ધતિમાં ધરખમ ફેરફારો આવ્યા છે. ધંધાના પરંપરાગત સિદ્ધાંતો હવે અસરકારક રહ્યા નથી. કોઈ વ્યક્તિ જૂના સિદ્ધાંતોનાં આધારે ધંધો કરતો હોય અને નવા સિદ્ધાંતો સાથે હમણાંજ શરુ થયેલો બિઝનેશ તેને પાછળ રાખી દે, તેવું વારંવાર બને છે. બિઝનેશનાં નવા સિદ્ધાંતો ક્યાં છે? તમે કેવી રીતે ઓછી મૂડી અને બજેટ હોવા છતાં અસરકારક બિઝનેશ ઊભો કરી શકો? વેલ, એનો જવાબ જગતના ટોચના નિષ્ણાતોએ આપેલો છે, જે આ પુસ્તકમાંથી મળી રહેશે.
આ પુસ્તકમાં અંગ્રેજીમાં બિઝનેશ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.
Reviews
There are no reviews yet.