Description
સ્વામી વિવેકાનંદ કહેતા કે ‘જુનો ધર્મ કહે છે કે જેને ઇશ્વરમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે, અને નવો ધર્મ કહે છે કે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે’ જાતમાં શ્રદ્ધા એટલે કે આત્મવિશ્વાસ શું છે ? આત્મવિશ્વાસ કેવો હોવો જોઈએ ? -તે આ 30 વાર્તાઓના માધ્યમથી સમજવા મળે છે. આત્મવિશ્વાસ ગુમાવી ચુકેલા વ્યક્તિના હાથમાં આ પુસ્તક મૂકવાથી તે આત્મવિશ્વાસથી સભર થઇ જશે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.
Reviews
There are no reviews yet.