Description
શિક્ષણ વ્યક્તિના ઘડતરમાં માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. આ પુસ્તકમાં શિક્ષણ અને તેના મહાત્મ્ય પરની કેટલીક ઉત્તમ સત્ય ઘટનાઓ અને બોધકથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તક શિક્ષણને ઊંડાણથી સમજવામાં અને ખરું શિક્ષણ કોને કહેવાય અને કઈ રીતે મેળવવું તેની સમજ આપવામાં મદદરૂપ સાબિત થશે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.
Reviews
There are no reviews yet.