Description
સાચો પ્રેમ કોને કહેવાય ? ખરો પ્રેમ કેવો હોવો જોઈએ ? હકીકતમાં પ્રેમ એટલે શું ? -આ બધી બાબતોને વાર્તાઓના માધ્યમથી આ પુસ્તકમાં સમજાવવામાં આવી છે. આ પુસ્તકમાં ફક્ત બોધ કથાઓ જ નથી પરંતુ જે લોકોએ ખરેખર ખરા પ્રેમને જીવી જાણ્યો છે, તેમની સત્ય ઘટનાઓ પણ રજૂ કરવામાં આવી છે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.
Reviews
There are no reviews yet.