Description
જીવન આનંદમય કેવી રીતે બને ? આપણે બધા જીવીએ છીએ પરંતુ આનંદમાં શું ખૂટે છે ? -આ બાબતોને આ પુસ્તકમાં 30 નાની નાની વાર્તાઓથી સમજાવવામાં આવી છે. આપણા દુઃખનું કારણ કદાચ આપણે પોતે જ હોઈએ છીએ. આ પુસ્તકની 30 વાર્તાઓ આપણને આપણો ખરો આનંદ શોધવામાં અત્યંત મદદરૂપ બને તેવી છે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.
Reviews
There are no reviews yet.