માતા-પિતા

70.00

આ પુસ્તકની 30 નાની વાર્તાઓ દરેક વ્યક્તિની આંખોને ભીની કરી દે તેવી છે.

Category:

Description

માતા-પિતા આ ધરતી પર સાક્ષાત ઈશ્વર સમાન છે. આ પુસ્તકની 30 નાની વાર્તાઓ દરેક વ્યક્તિની આંખોને ભીની કરી દે તેવી છે. માતા-પિતાનું ઋણ શા માટે ક્યારેય ન ઉતારી શકાય તેની પ્રતીતિ આ પુસ્તકની વાર્તાઓ વાંચતા દરેક વ્યક્તિને અવશ્ય થશે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “માતા-પિતા”

Your email address will not be published. Required fields are marked *