વિશ્વને બદલી નાખનાર ૧૦૧ વૈજ્ઞાનિક સિદ્ધાંતો

195.00

વિજ્ઞાનની પ્રગતિ માટે પ્રેરકબળ સમાન ૧૦૧ સિદ્ધાંતોનો સરળ પરિચય.

Description

‘વિશ્વને બદલી નાખનાર 101 વૈજ્ઞાનિક સિદ્ધાંતો’નું આ પુસ્તક એક રીતે તો વિજ્ઞાનની બાયોગ્રાફી સમાન છે. આ પુસ્તકમાંથી પસાર થઇએ એટલે આજ સુધીની માનવજાતની વૈજ્ઞાનિક પ્રગતિની રૂપરેખા મળી રહે. આ પુસ્તકમાં કોઇ ચોક્કસ શોધખોળની નહીં પણ ‘સિદ્ધાંતો’ની ચર્ચા કરવામાં આવી છે, જેમ કે ગુરુત્વાકર્ષણનો સિધ્ધાંત. હકીકતે આવા સિદ્ધાંતો જ જે તે શોધખોળ માટેનો આધાર બનતા હોય છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતો સમગ્ર વિજ્ઞાનજગતનો પાયો છે. આ પુસ્તક વૈજ્ઞાનિક સિદ્ધાંતેનું છે માટે તેમાં વિજ્ઞાનની મહત્ત્વની તમામ થીયરીની ચર્ચા કરવામાં આવી છે છતાં પુસ્તક શુષ્ક ન બને તેની કાળજી રાખવામાં આવી છે. તો પ્રસ્તુત છે, વિજ્ઞાનના વિકાસની મહાગાથા…

Reviews

There are no reviews yet.

Be the first to review “વિશ્વને બદલી નાખનાર ૧૦૧ વૈજ્ઞાનિક સિદ્ધાંતો”

Your email address will not be published. Required fields are marked *