Description
વૈજ્ઞાનિકો એટલે જગતના ભલા માટે પોતાની જાતને લેબોરેટરીમાં ગોંધી રાખી અવનવી શોધખોળોની વિશ્વને ભેટ આપનાર મહામાનવો. વિજ્ઞાનીકો જયારે બોલે છે ત્યારે સામાન્ય વ્યક્તિ તો શું પણ સમાજશાસ્ત્રીઓ, રાજનેતાઓ અને ધર્માચાર્યો સુધ્ધા કાન દઈને સાંભળે છે.
આ પુસ્તકમાં જગતભરના આજ સુધીના તમામ મુખ્ય વૈજ્ઞાનિકોના વિજ્ઞાન, વૈજ્ઞાનિકો, જિજ્ઞાસા, પ્રયોગ, રીસર્ચ, આવિષ્કાર અને શોધ, જ્ઞાન, શિક્ષણ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, ઉક્રાંતિ, પ્રકૃતિ, જીવન, ભવિષ્ય, સત્ય, ધર્મ, આનંદ વગેરે પરના વિચારો સમાવી લેવામાં આવ્યા છે. આપને વિજ્ઞાનમાં રસ હોય કે ન હોય, આ વિચારો આપને અમુલ્ય સમજ અને પ્રેરણા આપશે તેની ૧૦૦૧% ગેરંટી!
Reviews
There are no reviews yet.