Description
આ પુસ્તકમાં પૂજ્ય મોરારિબાપુ કહે છે કે ધર્મ એ તો જીવનની નૌકા છે. ધર્મ ગગન છે. ધર્મ એટલે વિશાળતા. ધર્મ એટલે અભય. ધર્મ તો વ્યવહારુ હોવો જોઈએ. પૂજ્ય બાપુ આ પુસ્તકમાં ચર્ચે છે કે ધર્મની અનિવાર્યતા છે ખરી ? ધર્મ કેવો હોવો જોઈએ ? તેનું સ્વરૂપ, એની વિભાવના, એના લક્ષણો કેવા હોવા જોઈએ ? પૂજ્ય બાપુ બધા જ ધર્મો એક જ છે એ સિદ્ધાંતને આ પુસ્તકમાં પ્રતિપાદિત કરે છે.
Reviews
There are no reviews yet.