ડાયલ D ફોર ડોન

275.00

Category:

Description

દિલ્હીના પૂર્વ પોલીસ કમિશ્નર અને CBIના પૂર્વ જોઈન્ટ ડાયરેક્ટર નીરજકુમારે તેની 37 વર્ષ લાંબી કારકિર્દી દરમિયાન અનેક આતંકવાદી મોડયુલ્સને નાકામ બનાવ્યા છે અને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી ગેંગના પૂર્વઆયોજિત કાવતરા નિષ્ફળ બનાવ્યા છે. તેમણે ભારતની લગભગ દરેક ઈન્ટેલીજન્સ એજન્સી સહીત ઇન્ટરપોલ, FBI અને ન્યુ સ્કોટલેન્ડ યાર્ડ જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે કામ કર્યું છે. નીરજકુમારે CBIના નવ વર્ષ લાંબા કાર્યકાળ દરમિયાન અનેક મિશનમાં ભાગ લીધો છે. તેમાંથી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ગણાય એવા અગિયાર કેસને અલગ તારવીને અપરાધના મૂળ સુધી પહોંચવા માટે CBIએ કરેલી કાર્યવાહીની દિલધડક દાસ્તાન રજૂ કરી છે.

આ પુસ્તક અંગે કેટલાંક મંતવ્યો:
• ભારતના અપરાધજગત અને CBIની કામગીરીનું એક અનોખું સરવૈયું. -અરુણ પુરી
• T20 મેચની ઝડપ અને રોમાંચનો અનુભવ કરાવતું પુસ્તક. -રવિ શાસ્ત્રી
• પુસ્તકની લાર્જર ધેન લાઈફ ઘટનાઓ વાંચનને અત્યંત રસપ્રદ બનાવે છે. -શશી થરૂર
• જ્હોન લી કરે અને જેમ્સ હેડલી ચેઝની અદામાં અપરાધો અને પોલીસ કાર્યવાહીની અજાણી દુનિયા સાથે પરિચય કરાવતું પુસ્તક. –સુહેલ શેઠ
• વાંચવાનું શરુ કર્યા બાદ બંધ કરવાની ઈચ્છા જ ન થાય તેવું પુસ્તક. -જુલીઓ રિબેરો

Reviews

There are no reviews yet.

Be the first to review “ડાયલ D ફોર ડોન”

Your email address will not be published. Required fields are marked *