177 મેન્ટલ ટફનેસ સિક્રેટસ ઓફ ધ વર્લ્ડ ક્લાસ

275.00

મહાન લોકોની વિચારવાની પ્રક્રિયા, આદતો અને ફિલોસોફી પરના ઇન્ટરનેશનલ બેસ્ટસેલર પુસ્તકનો ગુજરાતી અનુવાદ.

Category:

Description

તમે જીવનમાં કેટલા આગળ વધશો અને કેવી સફળતા મેળવશો તે તમારી મેન્ટલ ટફનેસ પરથી નક્કી થાય છે.
‘‘177 મેન્ટલ ટફનેસ સિક્રેટસ ઓફ ધ વર્લ્ડ ક્લાસ’’ પુસ્તકમાં તમે મહાન લોકોની વિચારવાની પ્રક્રિયા, આદતો અને ફિલૉસૉફી અંગે શીખશો. આ પુસ્તક તમને એવી ટેકનિક્સ શીખવશે, જેનો તમે તરત જ અમલ કરીને જે જોઈએ તે મેળવી શકશો.
સ્ટીવ સાયબોલ્ડે 20 વર્ષ સુધી અનેક વર્લ્ડ ક્લાસ લોકોના ઇન્ટરવ્યુઝ લીધા, લોકોને માર્ગદર્શન આપ્યું અને વર્લ્ડ ક્લાસ લોકોની સામે હરીફાઈમાં પણ ઉતર્યા. 20 વર્ષના આ અનુભવના નીચોડના આધારે સ્ટીવ સાયબોલ્ડે વર્લ્ડ ક્લાસ લોકોની સફળતાના રહસ્યને નાના નાના મોડયુલ્સમાં રૂપાંતરિત કરી નાખ્યા છે. આ મોડયુલ્સ કોઈપણ વાચક સરળતાથી વાંચીને શીખી શકે તેવા છે.
આ પુસ્તકમાં વર્લ્ડ ક્લાસ લોકોની સફળતાના 177 રહસ્યો આપેલા છે. તેમજ દરરોજ અનુસરી શકાય તેવી પ્રવૃત્તિઓ પણ આપેલી છે. આ પુસ્તક તમને ચેમ્પિયન બનવાની મુસાફરીમાં મદદ કરશે.
આ પુસ્તક તમને કોઈપણ ક્ષેત્રમાં જીતાડી શકે તેવી ક્ષમતા અને જ્ઞાન ધરાવે છે. જો તમે આ 177 રહસ્યોને તમારા જીવનમાં ઉતારી લેશો, તો જરૂર તમારા વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સફળ બની શકશો.

Reviews

There are no reviews yet.

Be the first to review “177 મેન્ટલ ટફનેસ સિક્રેટસ ઓફ ધ વર્લ્ડ ક્લાસ”

Your email address will not be published. Required fields are marked *