Vishwavikhyat Vyaktitvo Shreni

આ શ્રેણી વિષે:
પ્રેરણાના ઝરણામાં છબછબિયા નહીં પણ મહાસાગરમાં માથાબોળ નહાવું હોય તો એક જ માર્ગ છે – એવા ચરિત્રોનું વાંચન કરવું જેમણે વિશ્વ પર અમીટ છાપ છોડી છે. આપણે ત્યાં ચરિત્રકિર્તનનો ખૂબ મહિમા છે. આજના આધુનિક યુગમાં ભારતીય ઉપરાંત વૈશ્વિક ચરિત્રોનું કિર્તન કરવાની આવશ્યકતા છે. વિશ્વવિખ્યાત વ્યક્તિત્વોની આ શ્રેણીમાં જુદા-જુદા ક્ષેત્રોની પ્રસિદ્ધ વિભૂતિઓનો પ્રેરક અને રસપ્રદ પરિચય સરળ ભાષામાં કરાવવામાં આવ્યો છે.

Showing all 7 results