Description
આ પુસ્તકમાં આસ્થા કેવા ચમત્કારો સર્જી શકે તેની બોધ કથાઓ અને સત્ય ઘટનાઓ રજૂ કરવામાં આવી છે. આ પુસ્તકની 30 વાર્તાઓ તમને તમારી આસ્થાની વધુ નજીક લઈ જશે. અન્ય પુસ્તકોની જેમ દરેક વાર્તાના અંતે બે ત્રણ લાઈનમાં, સરળ શબ્દોમાં વાર્તાનો બોધ તારવીને મૂકવામાં આવ્યો છે. જે હંમેશા માટે હૃદયમાં કોતરી રાખવા જેવો છે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.
Reviews
There are no reviews yet.