Description
સાચી કેળવણી કોને કહેવાય ? શા માટે શીલ શિક્ષણનો પાયો છે ? વિદ્યા વિનય શોભે છે એમ શા માટે કહેવાય છે? કઈ રીતે શિક્ષણ નિપુણતા અને ગુણોનો વિકાસ કરી શકે ? શિક્ષણથી સમાજ કઈ રીતે રૂડો બને છે ? શિક્ષણનું મહત્ત્વ શું છે ? શિક્ષકનું કાર્ય શું છે ? મુક્ત કરે વિદ્યા કઈ રીતે ? વિદ્યાના પંચપ્રાણ ક્યાં છે ? સાચો વિદ્યાવાન કોણ છે ? શિક્ષણ કેવું હોવું જોઈએ ? -આ બધી બાબતોની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે.
Reviews
There are no reviews yet.