જિગરની જડીબુટ્ટી

99.00

Description

આ શ્રેણી વિષે:

જીવન જીવવાનું જોમ અને જુસ્સો પુરો પાડે તેવી પુસ્તકશ્રેણી.

મૂર્છિતને બેઠા કરી દે તેવી જાદુઈ જડીબુટ્ટી એટલે સંજીવની. આવી ચમત્કરિક જડીબુટ્ટી કદાચ કલ્પનાનો જ વિષય છે. પરંતુ… એમ પણ ન કહી શકાય કે સંજીવની જેવું કશું અસ્તિત્વમાં જ નથી.

હકીકતે માણસ હારી ગયો હોય, થાકી ગયો હોય, નિરાશ થઈ ગયો હોય…ત્યારે તેને જીવન જીવવાનું બળ આપે, જુસ્સો પૂરો પાડે, તેવી દરેક વસ્તુ સંજીવની જ છે ને? પછી ભલેને તે વ્યક્તિ હોય, વાર્તા હોય, વસ્તુ હોય કે શબ્દો હોય. આ પુસ્તકશ્રેણીમાં પણ જીવનને તરબતર કરી દે તેવી મજાની વાતો અને વિચારોનો અનોખો સંગ્રહ છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “જિગરની જડીબુટ્ટી”

Your email address will not be published. Required fields are marked *