Description
આ પુસ્તકમાંથી દરેક વ્યક્તિને જીવન વિકાસના સુત્રો મળી રહેશે. જીવન જીવતા કઈ રીતે શીખવું ? જીવનમાં શેની અપેક્ષા રાખવી ? વ્યક્તિને કેમ જાણવી ? જીવનમાં શું રાખવું અને શું દૂર કરવું ? માણસને કઈ રીતે ઓળખવો ? જીવનનનું ઉર્ધવીકરણ કઈ રીતે થાય ? વિચારોની તાકાત શું છે ? વ્યક્તિનું જીવનનું કેન્દ્ર શું હોવું જોઈએ ? – એ બધી બાબતોની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે.
Reviews
There are no reviews yet.