દીકરીની વાત

125.00

Category:

Description

આ પુસ્તકમાં દરેક દીકરીને સતાવતા અમુક સવાલોની એક દીકરી દ્વારા જ ચર્ચા થઇ છે. જેમકે દીકરી અને દીકરામાં તફાવત શાને? મહિલા શ્રાદ્ધ કેમ ન કરી શકે? સાસુ-વહુ વચ્ચે દોસ્તી કેમ ન હોઈ શકે? સ્ત્રી આખરે છે શું? ઓફિસમાં સ્ત્રી કર્મચારી ટેઇકન ફોર ગ્રાન્ટેડ કેમ? કેવો છોકરો જોઈએ? દીકરીઓ માટે જ બધી લિમિટ શા માટે? પત્ની પરમેશ્વર કેમ નહીં? સંતતિ નિયમનની જવાબદારી સ્ત્રીની જ કેમ? મહિલા તરીકે જન્મ શું ગુનો છે? લગ્ન માટે બાયોડેટા કેવો હોવો જોઈએ? લગ્ન થયા પછી કારકિર્દીનો અંત શા માટે? સેક્સ એજ્યુકેશન કેટલું જરૂરી? – આવા અનેક સવાલો આ પુસ્તકમાં ચર્ચવામાં આવ્યા છે. દરેક સ્ત્રીએ અચૂક વાચવા જેવું આ પુસ્તક છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “દીકરીની વાત”

Your email address will not be published. Required fields are marked *