Description
આ પુસ્તકમાં ધ્યેય વિષય પરની 30 રસપ્રદ અને બોધપ્રદ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિએ જીવનમાં જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો દ્રઢ નિશ્ચય અને ધ્યેય હોવો જરૂરી છે. આ પુસ્તક આપને આપનો ધ્યેય નિર્ધારિત કરવામાં મદદગાર સાબિત થશે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.
Reviews
There are no reviews yet.