નેતાઓના પ્રેરક વિચારો

140.00

વિશ્વવિખ્યાત રાજનેતાઓના પ્રેરક વિચારોનો અનોખો સંગ્રહ.

Category:

Description

આ શ્રેણી વિષે:

`વિઝડમ શ્રેણી’માં વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓના હજારો વિચારોમાંથી પસંદગી કરી શ્રેષ્ઠત્તમ વિચારોને વિવિધ વિષયો અંતર્ગત ગૂંથવામાં આવ્યા છે. આ ક્વોટેશન્સ ઈન્ટરનેટ પરથી કોપી-પેસ્ટ કરીને નહીં પણ આ વિષય પરના સેકડો પૂસ્તકોમાંથી તારવવામાં આવ્યા છે. હા, સોર્સની ખરાઈ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે ખરો.

પુસ્તકના અંતે જેમના ક્વોટેશન્સનો પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે તમામનો ટૂંકો પરિચય પણ આપ્યો છે. ક્વોટેશન એટલે જીભ પર મુકાવેલું ટેટુ! હઝરત અલી કહેતા શરીરની જેમ મનને પણ થાક લાગે એને તરોતાજા કરવા સૂત્રોરુપી ખોરાક આપવો જોઈએ. તો આ રહ્યો આપના મન માટેના ખોરાકનો છપ્પનભોગ!

Reviews

There are no reviews yet.

Be the first to review “નેતાઓના પ્રેરક વિચારો”

Your email address will not be published. Required fields are marked *