પરિવાર

70.00

પરિવારમાં પરસ્પર પ્રેમ વધે, પરિવારનો દરેક વ્યક્તિ એકબીજાની કાળજી લેતા થાય; તે માટેની પ્રેરણા આપે તેવી 30 અણમોલ વાર્તાઓ આ પુસ્તકમાં આપવામાં આવી છે.

Category:

Description

આજે સંયુક્ત પરિવારો વિખેરાતા જાય છે, ત્યારે પરિવારમાં પરસ્પર પ્રેમ વધે, પરિવારનો દરેક વ્યક્તિ એકબીજાની કાળજી લેતા થાય; તે માટેની પ્રેરણા આપે તેવી 30 અણમોલ વાર્તાઓ આ પુસ્તકમાં આપવામાં આવી છે. વાર્તાઓના માધ્યમથી પરિવારને વધુ મજબૂત બનાવવામાં આ પુસ્તક અનોખી શીખ આપી જાય છે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “પરિવાર”

Your email address will not be published. Required fields are marked *