Description
પૂજ્ય બાપુ કહે છે કે કંઈક પામવા માટે પુરુષાર્થ. પુકાર અને પ્રતિક્ષા એ ત્રણ પગથિયાં છે. મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા થાય તો કોઈ પણ ઘટના ઘટી શકે છે. પુરુષાર્થ પરમાર્થ કેમ થાય ? કર્મ શું છે ? કૃત્ય નહીં નૃત્ય કઈ રીતે કરવું ? કર્મનો મર્મ શું છે ? કર્મને કઈ રીતે યજ્ઞ બનાવી શકાય ? કામ જ આરામ કઈ રીતે છે? – તે તમામ બાબતોની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે.
Reviews
There are no reviews yet.