Description
માતા-પિતા આ ધરતી પર સાક્ષાત ઈશ્વર સમાન છે. આ પુસ્તકની 30 નાની વાર્તાઓ દરેક વ્યક્તિની આંખોને ભીની કરી દે તેવી છે. માતા-પિતાનું ઋણ શા માટે ક્યારેય ન ઉતારી શકાય તેની પ્રતીતિ આ પુસ્તકની વાર્તાઓ વાંચતા દરેક વ્યક્તિને અવશ્ય થશે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.
Reviews
There are no reviews yet.