Description
‘વિશ્વને બદલી નાખનાર 101 વૈજ્ઞાનિક સિદ્ધાંતો’નું આ પુસ્તક એક રીતે તો વિજ્ઞાનની બાયોગ્રાફી સમાન છે. આ પુસ્તકમાંથી પસાર થઇએ એટલે આજ સુધીની માનવજાતની વૈજ્ઞાનિક પ્રગતિની રૂપરેખા મળી રહે. આ પુસ્તકમાં કોઇ ચોક્કસ શોધખોળની નહીં પણ ‘સિદ્ધાંતો’ની ચર્ચા કરવામાં આવી છે, જેમ કે ગુરુત્વાકર્ષણનો સિધ્ધાંત. હકીકતે આવા સિદ્ધાંતો જ જે તે શોધખોળ માટેનો આધાર બનતા હોય છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતો સમગ્ર વિજ્ઞાનજગતનો પાયો છે. આ પુસ્તક વૈજ્ઞાનિક સિદ્ધાંતેનું છે માટે તેમાં વિજ્ઞાનની મહત્ત્વની તમામ થીયરીની ચર્ચા કરવામાં આવી છે છતાં પુસ્તક શુષ્ક ન બને તેની કાળજી રાખવામાં આવી છે. તો પ્રસ્તુત છે, વિજ્ઞાનના વિકાસની મહાગાથા…
Reviews
There are no reviews yet.