Description
પૂજ્ય બાપુ કહે છે કે શ્રદ્ધા તો અવતાર છે. શ્રદ્ધા વિના ધર્મ શક્ય નથી. શ્રદ્ધામાં સ્પર્ધા ન હોવી જોઈએ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા અલગ વસ્તુ છે. શ્રદ્ધાના ક્યાં પ્રકારો છે ? શ્રદ્ધા કેવી હોવી જોઈએ ? શ્રદ્ધાનું શું મહત્ત્વ છે ? શ્રદ્ધા ક્યાંથી ઉદભવે ? શ્રદ્ધાવાન કેમ બનાય? શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો શું છે, વગેરે બાબતોની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે.
Reviews
There are no reviews yet.