સમજણનો સઢ

230.00

લાંબા સમયથી અપ્રાપ્ય શૈલેષ સગપરિયાના બેસ્ટ સેલર પુસ્તકની નવી આવૃત્તિ.

Description

‘આજની વાર્તા’ના પ્રણેતા શૈલેષ સગપરિયાના આ પુસ્તકમાં જીવનના મહાસાગરને સમજણના સઢની મદદથી તરી જવા માટેની પ્રેરણા આપતી 101 પ્રેરકકથાઓનો અનોખો સંગ્રહ છે.

આ પુસ્તકની મોટા ભાગની પ્રેરકકથાઓ એકદમ વિશિષ્ટ અને નાવીન્યસભર છે. પુસ્તકમાં માત્ર કાલ્પનિક પ્રસંગો જ નથી પણ ઘણી બધી વાસ્તવિક ઘટનાઓનો પણ સમાવેશ કરેલો છે.

આ પુસ્તકમાં સમાવાયેલી પ્રેરકકથાઓ આપને પ્રેરણા તો પૂરી પાડશે જ પરંતુ સાથે જીવનને નવા દૃષ્ટિકોણથી નિહાળવાની સમજ આપશે. એકદમ સરળ અને રસાળ આ પ્રેરકકથાઓનો સંગ્રહ દરેક વય અને વર્ગના વાચકને જીવનના નવા અર્થો શોધવામાં મદદરૂપ બનશે.

Reviews

There are no reviews yet.

Be the first to review “સમજણનો સઢ”

Your email address will not be published. Required fields are marked *