સમાજ

95.00

Description

આ શ્રેણી વિષે:

ગુજરાતના સૌથી વધુ અનુભવસમૃધ્ધ રાજકીય વિશ્લેષક નગીનદાસ સંઘવીએ 60 વર્ષથી તલવારથી ધાર કાઢી પોતાની કલમ ચલાવી. સીધુ, સાચુ અને સોંસરવું ઊતરી જાય તેવું લખાણ એમની ઓળખ હતી. આયુષ્યના છેલ્લા દિવસ સુધી તેમની કલમ અવિરત ચાલી હતી

60 વર્ષ દરમિયાન નગીનદાસ સંઘવીએ લખેલા લેખો, પુસ્તકો અને પ્રવચનોના આશરે 1,00,000 પાનાઓમાંથી સાંપ્રત ન હોય અને વર્ષો પછી પણ અભ્યાસુઓને ઉપયોગી થઇ પડે તેવું લખાણ કાળજીર્પૂર્વક ચયન કરી આઠ પુસ્તકોનો આ સંપુટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ શ્રેણીમાં પૂજ્ય મોરારીબાપુ, શ્રી ગુણવંત શાહ, શ્રી ભાગ્યેશ જહા, શ્રી દિનકર જોશી, શ્રી અનીલ જોશી, શ્રી ભરત ઘેલાણી, શ્રી કૌશિક મહેતા, શ્રી એ. જે. બંદૂકવાલા અને શ્રી ભદ્રાયુ વછરાજાનીની પ્રસ્તાવનાઓ સમાવાઈ છે. ૧૨૮ પાનાનું દરેક પુસ્તક ફક્ત રૂ. ૯૫માં ઉપલબ્ધ છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “સમાજ”

Your email address will not be published. Required fields are marked *