હોંશના હલેસાં

230.00

લાંબા સમયથી અપ્રાપ્ય શૈલેષ સગપરિયાના બેસ્ટ સેલર પુસ્તકની નવી આવૃત્તિ.

Description

‘આજની વાર્તા’ના પ્રણેતા શૈલેષ સગપરિયાના આ પુસ્તકમાં જીવનના મહાસાગરના પડકારોને પડકારવાની પ્રેરણા આપી જીવનને સભર બનાવતી 101 બોધકથાઓનો અનોખો સંગ્રહ છે.

આ પુસ્તકની મોટા ભાગની પ્રેરકકથાઓ વાચકોને અજાણી લાગશે. કેમ કે, આમાંની મોટા ભાગની કથાઓ વાચકોએ ક્યાંય વાંચી કે સાંભળી નહીં હોય. આમાંની તમામ કથાઓ લેખકે સ્વાનુભવથી, પુસ્તકો, મેગેઝિન કે મહાપુરુષોનાં જીવનના અભ્યાસ પરથી તૈયાર કરેલી છે.

આ પુસ્તકમાં સમાવિષ્ટ કથાઓ આપણને પ્રેરણા તો પૂરી પાડે જ છે, પરંતુ આપણને લાગણીસભર પણ કરી મૂકે છે. એકદમ સરળ અને રસાળ શૈલીમાં આલેખાયેલી આ કથાઓનો સંગ્રહ, દરેક વય અને વર્ગના વાચકોને જીવનના નવા અર્થો ખોળવામાં સહાયરૂપ બનશે.

Reviews

There are no reviews yet.

Be the first to review “હોંશના હલેસાં”

Your email address will not be published. Required fields are marked *