Description
‘એલિસ ઈન વન્ડરલેન્ડ’ ફેન્ટસી લિટરેચરમાં એક પાયાનો ગ્રંથ ગણાય છે, જેણે દુનિયાભરના લેખકો અને કલાકારોને પ્રેરણા આપી છે. પુસ્તક વાંચકને એક વિચિત્ર અને કલ્પનાશીલ દુનિયાની સફર કરાવે છે. પુસ્તકના અદ્ભુત અને યાદગાર પાત્રો તેમજ અનપેક્ષિત ઘટનાઓ તેને વાંચવામાં ખૂબ જ મનોરંજક બનાવે છે. ‘એલિસ ઈન વન્ડરલેન્ડ’ એક ક્લાસિક છે જે આજે પણ દુનિયાભરના બાળ સાહિત્યમાં પ્રથમ ક્રમે હોવાનું મનાય છે.
Reviews
There are no reviews yet.