ધ અલ્ટિમેટ પાવર ઓફ યોર સબકોન્શ્યસ માઈન્ડ

ધ અલ્ટિમેટ પાવર ઓફ યોર સબકોન્શ્યસ માઈન્ડ

70.00

ક્વિક ટિપ્સ સિરીઝનું પુસ્તક

Category:

Description

ઇન્સ્ટાગ્રામ રીલના આ યુગમાં, મોટાં થોથાં જેવાં પુસ્તકો વાંચી, જીવનમાં આગળ વધવા અને પ્રગતિ કરવા માટે જરૂરી ધીરજ ખૂબ ઓછા લોકો પાસે હોય છે. આ સમસ્યાનો ઉકેલ છે – આ ‘ક્વિક ટિપ્સ સિરીઝ’.
આ સિરીઝમાં, જે તે વિષય પર ઉપલબ્ધ તમામ સાહિત્યનો અભ્યાસ કરી, માત્ર જે તે કૌશલ્ય માટે શું કરવું તેની જ ચર્ચા કરવામાં આવી છે. દરેક પગલું સ્પષ્ટપણે અને ક્રમબદ્ધ રીતે સમજાવવામાં આવ્યું છે. ટૂંકમાં, આ પુસ્તકમાં ‘શા માટે કરવું’ એના બદલે ‘શું કરવું’ અને ‘કેમ કરવું’ તેના પર ભાર મૂકવામાં આવ્યો છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “ધ અલ્ટિમેટ પાવર ઓફ યોર સબકોન્શ્યસ માઈન્ડ”

Your email address will not be published. Required fields are marked *