Description
માનવજાત જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી પ્રેરણા, દિશાદર્શન અને માર્ગદર્શન જોઈતું હોય; તો જીવનનાં જુદા-જુદા પાસાઓને આવરી લેતા પાંચ ગ્રંથો પર્યાપ્ત છે. સફળ જીવનનો પથ બતાવતા આ પાંચ ગ્રંથો છે – ગીતા, શ્રી રામચરિત માનસ, વિદુરનીતિ, ચાણક્યનીતિ અને કબીર વાણી.
જેવી રીતે પંચામૃત શરીરને પુષ્ટ કરે છે, એવી રીતે આ પાંચ ગ્રંથોમાં અપાયેલું જ્ઞાન જીવનને પુષ્ટ કરે છે.
આ પુસ્તકમાં સાગરને ગાગરમાં ભરવાનો પ્રયાસ કર્યો છે. પાંચેય ગ્રંથોમાંથી વીણેલી વાતો સાવ સરળ શબ્દોમાં રજૂ કરી છે, જે સૌ કોઈ માટે ઉપકારક બની રહેશે.
Reviews
There are no reviews yet.