Description
પૂજ્ય બાપુ કહે છે આનંદમાં રહેવું એ જીવનો સનાતન સ્વભાવ છે. જીવ દુઃખમાં રહે તો ધર્માંતર કર્યું કહેવાય. આનંદમાં રહેવું એ તો એનો સ્વધર્મ છે. આ પુસ્તકમાં પ્રસન્નતા શું છે, હરખ અને પ્રસન્નતા વચ્ચે શું તફાવત છે ? પ્રેમ અને પ્રસન્નતા કઈ રીતે સાથે સંકળાયેલા છે ? હાસ્યધર્મ કઈ રીતે નિભાવવો જોઈએ ? હાસ્ય શા માટે વરદાન છે ? પ્રસન્નતાની ચાવીઓ શું છે, વગેરે બાબતની એકદમ સચોટ ચર્ચા કરવામાં આવી છે.
Reviews
There are no reviews yet.