Description
ફક્ત બીજાની ખેવના કરવી કે સેવા કરવી એ જ માનવતા નથી. માનવતા તો આત્મઉન્નતિનું સાધન છે. હકીકતમાં માનવતા એક સાધના છે. શા માટે બીજા માટે જીવવું જરૂરી છે તે સમજાવતી 30 નાની-નાની પરંતુ કરુણાસભર વાર્તાઓ આ પુસ્તકમાં આપવામાં આવી છે. આ પુસ્તક દરેકને અન્ય માટે કશુંક કરી છૂટવાની પ્રેરણા આપશે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.
Reviews
There are no reviews yet.