માર્કેટિંગ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે?

માર્કેટિંગ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે?

99.00

વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના માર્કેટિંગ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.

Category:

Description

આ પુસ્તકમાં અંગ્રેજીમાં માર્કેટિંગ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. માર્કેટિંગનાં પિતામહ ગણાતા  ફિલિપ કોટલર ત્રણ જગવિખ્યાત પુસ્તકો ઉપરાંત માર્કેટિંગ ગુરુ અલ રાઈસ અને જેક ટ્રોટ તેમજ હાલના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં સિદ્ધાંતોનાં આધારે લખાયેલા પુસ્તકનો સાર પણ આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. તમે માર્કેટિંગ કે વ્યવસાય સાથે સંકળાયેલા ન હો તો પણ આ પુસ્તક કામનું છે કેમકે સફળતા માટે જાતનું માર્કેટિંગ તો કરવું જ પડે છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “માર્કેટિંગ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે?”

Your email address will not be published. Required fields are marked *