Description
સરદાર…
આમ તો આ નામ નથી, વિશેષણ છે. તેને સાર્થક કર્યું વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલે.
562 નાનાં-મોટાં રજવાડાંઓને ભારતસંઘ સાથે જોડીને અખંડ ભારતના નિર્માણનું ભગીરથ કાર્ય કરનાર સરદાર પટેલના જીવનકાર્યનો પરિચય આપતા 101 અદભુત પ્રસંગો આ પુસ્તકમાં સમાવાયા છે.
પ્રસંગોની સાથે તેમાંથી મળતી શીખ, દરેક પ્રસંગની સાથે ‘સરદારવાણી’ સ્વરૂપે સરદારનું એક અવતરણ અને દરેક પ્રસંગની શરૂઆતમાં સરદારનો એક દુર્લભ ફોટોગ્રાફ આ પુસ્તકને સરદાર જેવું જ અનોખું બનાવે છે.
Reviews
There are no reviews yet.