Quick Tips Series
ઇન્સ્ટાગ્રામ રીલના આ યુગમાં, મોટાં થોથાં જેવાં પુસ્તકો વાંચી, જીવનમાં આગળ વધવા અને પ્રગતિ કરવા માટે જરૂરી ધીરજ ખૂબ ઓછા લોકો પાસે હોય છે. આ સમસ્યાનો ઉકેલ છે – આ ‘ક્વિક ટિપ્સ સિરીઝ’.
આ સિરીઝમાં, જે તે વિષય પર ઉપલબ્ધ તમામ સાહિત્યનો અભ્યાસ કરી, માત્ર જે તે કૌશલ્ય માટે શું કરવું તેની જ ચર્ચા કરવામાં આવી છે. દરેક પગલું સ્પષ્ટપણે અને ક્રમબદ્ધ રીતે સમજાવવામાં આવ્યું છે. ટૂંકમાં, આ પુસ્તકમાં ‘શા માટે કરવું’ એના બદલે ‘શું કરવું’ અને ‘કેમ કરવું’ તેના પર ભાર મૂકવામાં આવ્યો છે.
Showing all 8 results
-
ઇફેક્ટિવ લોઝ ઓફ પાવર
₹70.00 Add to cart -
ટાઈમ મેનેજમેન્ટ
₹70.00 Add to cart -
સિક્રેટ લો ઓફ એટ્રેક્શન
₹70.00 Add to cart -
હાઉ ટુ વિન ફ્રેન્ડશિપ
₹70.00 Add to cart -
ધ અલ્ટિમેટ પાવર ઓફ યોર સબકોન્શ્યસ માઈન્ડ
₹70.00 Add to cart -
પાવરફૂલ ઍટૉમિક હેબિટ્સ
₹70.00 Add to cart -
મોડર્ન સાયકોલોજી ઓફ મની
₹70.00 Add to cart -
હાઉ ટુ હિલ યોર લાઇફ
₹70.00 Add to cart