Vaishvik Bal Sahitya

Vaishvik Bal Sahitya

*આ શ્રેણી વિષે:*

બાળકો વાંચતા નથી? એક વાત ચોક્કસ છે કે આધુનિક યુગમાં બાળકોને વાંચવા માટે મોબાઈલ જેટલું જ કશું રસપ્રદ આપવું પડશે; અને જે કંઈ આપીએ એ એકદમ ટૂંકમાં આપવું પડશે. ગુજરાતીમાં આવું રસપ્રદ સાહિત્ય રચાયું નથી એવું નથી, પણ જે રીતે અંગ્રેજી અને બીજી ભાષાઓમાં અદ્ભુત સાહિત્ય સમયની એરણે સાબિત થયું અને આજે પણ પ્રચલિત હોય તેવું ગુજરાતીમાં જોવા મળતું નથી.
‘વૈશ્વિક બાળ સાહિત્ય’ની આ શ્રેણીમાં બાળકો માટે સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ સાબિત થયેલા પુસ્તકોનો એકદમ સંક્ષિપ્ત અને સરળ ભાવાનુવાદ આપવામાં આવ્યો છે. આ પુસ્તકો બાળકોને તો ચોક્કસ ગમશે, પરંતુ મોટેરાઓને પણ મજેદાર લાગશે.

Showing all 4 results